30

નાગપંચમી ક્વિઝ

નાગ પંચમી તહેવાર નિમિત્તે આજની ખાસ ક્વિઝમાં આપનું સ્વાગત છે!
યજુર્વેદની આવર્તક શ્રદ્ધાંજલિઓથી લઈને, કેરળ અને હિમાલયનાં જીવંત પ્રાદેશિક તહેવારો સુધી, ભારતમાં સર્પપૂજાના પ્રાચીન મૂળ, (તથા) સાંસ્કૃતિક, પ્રતીકાર્થ અને જીવંત પરંપરાઓ ને જાણો.
જી. રવિન્દ્રન નાયરની, આ વિષય પર સમર્પિત પુસ્તિકા પર આધારિત ક્વિઝ દ્વારા, આ અતિ પ્રાચીન પરંપરાઓ વિશે તમારા જ્ઞાનને ચકાસો.

કયો સાપ બ્રહ્માંડનો ભાર ઉપાડી રહ્યો હોવાનું કહેવાય છે?

મહાદેવના ગળામાં કયો સાપ છે?

મહાભારતમાં કયા શક્તિશાળી સાપે પરીક્ષિતને ડંખ માર્યો હતો? પાંડવો સાથે તેનો ઝઘડો ઘણી પેઢીઓ સુધી ચાલ્યો હતો.

હરિવંશની જાણીતી વાર્તા જે આપણે બધાએ સાંભળી છે, જેમાં કૃષ્ણ અને એક વિશાળ સાપ સંકળાયેલ છે. આ કઈ વાર્તા છે?

લલિતાદિત્યે પોતાને, દૈવી સર્પ કર્કોટકના વંશજ હોવાનું શોધ્યું હતું. લલિતાદિત્યે કયા પ્રદેશમાં શાસન કર્યું?

સાપની દેવી, જે ખાસ કરીને બંગાળમાં લોકપ્રિય હતી, તેનું નામ શું છે?

રામાયણમાં લક્ષ્મણ શેષનાગના અવતાર હતા. મહાભારતમાં શેષનાગ કોણ હતા?

પરશુરામે સમુદ્રમાંથી કયું રાજ્ય બનાવ્યું હતું અને નાગરાજે તેના કિનારાને ખારાશમુક્ત કર્યા હતા?

મન્નારશાલા મંદિર અલાપ્પુઝાની દક્ષિણે આવેલું છે અને એક પ્રખ્યાત સાપ મંદિર છે. તેમાં કઈ અસામાન્ય વિશેષતા છે?

આપણા ઘણા શહેરોનું સામાન્ય નામ નાગ છે. આમાંથી કયા શહેરનું પ્રતીક પણ સાપ છે​?

તમિલનાડુના કયા શહેરનો શાબ્દિક અર્થ ‘નાગ-મંદિર’ થાય છે?

હિમાચલના ખજ્જિઆર ખાતે આવેલા ખજ્જી નાગ મંદિરમાં, ભીમની પત્ની જે આ પ્રદેશની વતની હોવાનું માનવામાં આવે છે અને તેની પૂજા નાગરાજ સાથે કરવામાં આવે છે,તે કોણ છે?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In