23

આહિલ્યાબાઇ હોળકર: એક ક્વિઝ દ્વારા સફર

આહિલ્યાબાઇ હોળકરનો જન્મ આજથી ૩૦૦ વર્ષ પહેલા, ૩૧ મેના રોજ થયો હતો. લગભગ ૫૦ વર્ષ સુધી તેઓ હોળકર રાજ્યની રાજમાતા રહી. તેઓ કદાચ ભારતમાં થયેલ સૌથી મહાન રાણી હતી. આ ૧૨ પ્રશ્નોના ક્વિઝમાં આપણે આહિલ્યાબાઇના જીવન, વિજયો અને દુઃખદ પ્રસંગોની ઝાંખી લઈશું.

કોઈએ તેમને કેવી રીતે એક મહાન રાણી બનવા માટે તૈયાર કર્યું? તેઓ કયા શહેરથી શાસન કરતી હતી? કોને તેમને ફિલોસોફર ક્વીન (તત્ત્વજ્ઞાની રાણી) કહેલી? કયા એરપોર્ટનું નામ તેમના પર રાખવામાં આવ્યું છે?

પાંચ ખુશનસીબ ક્વિઝ વિજેતાઓને મળશે ડૉ. ઉદય કુલકર્ણીની પુસ્તક “ધ મરાઠા સેન્ટ્યુરી.”

પુને ની નજિક કયુ શહેર નુ નામ બદ્લી ને અહિલ્યાનગર રાખવા મા આવ્યુ છે? તેઓ આ શહેર ની નજિક જનમ્યા હતા.

મહાન મરાઠા નેતા મલહાર રાવ હોલકર અહિલ્યાબાઈ ની માવજત મા મહત્વની ભુમીકા ભજ્વી હતી. મલહાર રાવ હોલકર અહિલ્યાબાઈ ના કૌન લાગતા હતા?

અહિલ્યાબાઈએ ક્યાં શાસન કર્યું હતું?

ભારતના કયા શહેરનું એક વિમાનમાથક છે જેનું નામ અહિલ્યાબાઇ છે?

હોલકર પરંપરાને ચાલુ રાખવામાં કોણ સફળ થયું?

અહિલ્યાબાઈએ મહેશ્વરમાં એક વસ્તુ ના નિર્માણની સ્થાપના કરી હતી, જેના માટે તેઓ હજુ પણ પ્રખ્યાત છે. તે શી વસ્તુ છે?

કયા શિવનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ નું
નવીનીકરણ હંમેશા અહિલ્યાબાઈ સાથે સંકળાયેલું રહેશે? તાજેતરમાં જીર્ણોદ્ધાર કરાયેલા સંકુલમાં અહિલ્યાબાઈની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

અહિલ્યાબાઈ પરિવારની મોટાભાગની મહિલાઓએ વિધવા બનીને સતી વ્રત કર્યું હતું. સતી ન કરો એ માટે અહિલ્યાબાઈને કોણે મનાવી હતી?

અહિલ્યાબાઈ પણ એક યોદ્ધા હતા. તે અસંભવિત સમસ્યાવાળા દુશ્મન સામે યુદ્ધમાં લડ્યા હતા. તે કોણુ હતું?

કયા પ્રખ્યાત ભારતીય નેતાએ તેમના પુસ્તકમાં લખ્યું હતું કે અહિલ્યા “તત્વજ્ઞાનની રાણી” હતી અને “તેમનું શાસન તેમની સંપૂર્ણ વ્યવસ્થા અને સારી સરકાર માટે સુપ્રસિદ્ધ હતું”?

સામાન્ય રીતે મરાઠાઓ દ્વારા અને ખાસ કરીને અહિલ્યાબાઈ દ્વારા હિંદુ ધર્મના કયા પ્રથાને પુનર્જીવિત કરવામાં આવ્યો હતો?

અહલ્યાભાઇએ સખાવતી અને માળખાગત કાર્યો માટે તીર્થોના કયા જૂથની પસંદગી કરી હતી?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In