માંડુક્ય એ 12 મંત્ર નો સૌથી નાનો ઉપનિષદ છે. ૐકારમાં આખું વિશ્વ સમાયું છે એવો એનો ઉપદેશ છે. બધું જ બ્રાહ્મણ છે – સ્વયં પણ. એનું પરમસુત્ર છે, “અયમ આત્મ બ્રહ્મા”.
સ્વયંનું પ્રતિનિધિત્વ ચાર અવસ્થાથી થાય છે, જે ચારે ૐના ચાર (અક્ષર)ઉચ્ચારથી સંબંધિત છે – ‘અ’, ‘ઉ’, ‘મ’ અને ચોથો મૌન ઉચ્ચાર. ‘અ’ થી વૈશ્વનરા એટલે જાગૃત અવસ્થા, ‘ઉ’ થી તજિસા એટલે કે સ્વપ્નાવસ્થા, ‘મ’ થી પ્રજ્ના એટલે ગાઢ નિંદ્રાવસ્થા, અને ચોથી અવસ્થા મૌનથી એટલે કે અવર્ણનીય ચતુર્થા (સમયાંતરે ગૌડપદે એમની વિખ્યાત માંડુક્ય મિમિક્ષામાં એને તુર્યા તરીકે વર્ણવી).
ચોથો શ્લોક તુર્યા વિષે કહે છે,”એ એવી ચોથી ચેતના છે જે ન તો અન્તર્મુખી છે, અને ન તો બહિર્મુખી – ન તો એક સાથે છે અને ન તો અભેદી – ન તો પરિચિત કે ન તો અપરિચિત – અર્દશ્ય, અવર્ણનીય, અગોચર, કોઈ પણ લાક્ષણિકતા વગરનું, ધારી ન શકાય તેવું, વ્યાખ્યાયિત ન થાય તેવું, માત્ર અને માત્ર સ્વયંની ચેતનાનો પૂંજ, બીજા બધાં અસ્તિત્વથી પરે, એકદમ ચૂપચાપ, શાંત, પ્રફુલ્લિત, અદ્વૈત – આ આત્મા છે, હું પોતે છું, આ માત્ર અનુભવી શકાય.”
સ્રોત: સ્વામી કૃષ્ણાનંદ દ્વારા કરાયેલ અનુવાદ