22

પુરી જગન્નાથ યાત્રા ક્વિઝ/પ્રશ્રોત્તરિ

૨૭ જૂને રથયાત્રા છે. તે સૌથી ભવ્ય યાત્રા છે. પુરી અને રથયાત્રા બંને ભારતીયો અને વિદેશીઓના મનમાં સ્થાન ધરાવે છે. પુરી ભારતીયો માટે સૌથી જૂના તીર્થસ્થળોમાંનું એક છે. અંગ્રેજી શબ્દ “Juggernaut” નુ મુળ પણ જગન્નાથ રથ છે. આ ક્વિઝમાં પુરી અને રથયાત્રા વિશે ૧૨ રસપ્રદ તથ્યો શોધો. પુરી કેટલું જૂનું છે? યાત્રા કેટલી લાંબી છે? દેવતાઓ યાત્રા પર ક્યાં જાય છે? મરાઠાઓનો પુરી સાથે શું સંબંધ છે? આ ક્વિઝમાં ભાગ લેનારમાંથી ૫ ભાગ્યશાળી ક્વિઝર્સને બિબેક દેબરોયની ‘ભગવદ ગીતા ફોર મિલેનિઅલ્સ’  ભેટ તરીકે પ્રાપ્ત થશે.

પુરી અનેક રીતે પવિત્ર તીર્થ છે, પણ તે… નથી?

पुरी જગન્નાથ મંદિર એક મંદિર સંકુલ છે. તેમાં કુલ કેટલા મંદિરો છે?

સોમનાથની જેમ, પુરી પર પણ કેટલી વાર આક્રમણ અને લૂંટ ચલાવવામાં આવી?

મરાઠાઓ અરુણ સ્તંભ લઈ આવ્યા અને તેને પુરી મંદિરમાં સ્થાપિત કર્યો. તે સ્તંભ ક્યાંથી લાવવામાં આવ્યો હતો?

પુરીમાં આનંદ બજાર છે એ શું છે?

અનાબસર એ રથયાત્રાના ૧૫ દિવસ પહેલાનો સમયગાળો છે. આ સમયે દેવતાઓ શું કરી રહ્યા છે?

પુરીમાં દર ૮ થી ૧૯ વર્ષે નબકાલેબરા કરવામાં આવે છે. તે શું છે?

રથ લાકડાના બનેલા હોય છે. નવા રથ બનાવતા પહેલા તેનો ઉપયોગ કેટલા વર્ષો સુધી કરવામાં આવે છે?

રથયાત્રાનો કાયૅક્રમ કેટલા દિવસોનો હોય છે?

ગુંડીચા મંદિર રથયાત્રાનું સ્થળ છે. ગુંડીચા કોણ છે?

ભૂતકાળમાં રથના બે સમુહ નો ઉપયોગ થતો હતો. શા માટે?

રથયાત્રામાં ચેરા પંહારા એક મહત્વપૂર્ણ વિધિ છે. તેમાં શું થાય છે?

બહાર નીકળો

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In